રિપોર્ટમાં ખુલાસો,  ભાજપને એક વર્ષમાં કેટલું ડોનેશન મળ્યું?

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ પર રોક લગાવી છે.

કોર્ટે SBI અને ચૂંટણીપંચને આદેશ આપ્યા

આ પહેલા ભાજપે પોતાના ડોનેશનની રમકનો ખુલાસો કર્યો

2022-23 દરમિયાન પાર્ટીને 720 કરોડ રૂપિયા ડોનેશન મળ્યું

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી

આ ડોનેશનલ કોંગ્રેસ, AAP, CPI-M અને નેશનલ પિપલ્સ પાર્ટીના ડોનેશન કરતા 5 ગણું છે

આ માહિતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADR દ્વારા અપાઈ છે

BSPને વર્ષ 2022-23 દરમિયાન 20,000 રૂપિયાથી વધુ ડોનેશન મળ્યું નથી

રિપોર્ટ મુજબ, BJPને 7,945 ડોનેશન મળ્યા છે જેની કિંમત 719.08 કરોડ છે

કોંગ્રેસને 894 ડોનેશનમાં 79.92 કરોડ રૂપિયા મળ્યાની જાહેરાત કરાઈ છે

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે