મહેંદી સાથે આ એક વસ્તુ લગાવો, સફેદ વાળ થઇ જશે કાળા ભમ્મર

મહેંદીમાં વિટામિન સી, વિટામિન ડી અને નિકોટિનિક એસિડ જેવા પોષક તત્ત્વ હોય છે, જે વાળ માટે ખૂબ જ સારા હોય છે.

તેને સફેદ વાળની સમસ્યાથી બચવા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તેની સાથે સૂકા આમળાનો પાવડર મિક્સ કરીને લગાવવાથી સફેદ વાળને વધતા રોકી શકાય છે.

આમળામાં વિટામિન સી, એન્ટી ઓક્સિડેન્ટ્સ અને ફાઇટોન્યુટ્રિએન્ટ્સ હોય છે, જે વાળ માટે ખૂબ જ લાભકારક છે. આમળા વાળને પોષણ આપવા અને હેર ગ્રોથમાં મદદરૂપ છે.

મહેંદી અને આમળા બંને એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે, જે વાળને એજિંગથી બચાવે છે. આ બંનેને મિક્સ કરીને વાળમાં લગાવવાથી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે.

MORE  NEWS...

દેશી દવાનું કારખાનું છે આ પાન, સ્વાસ્થ્ય માટે અમૃત સમાન, 1 ચમચી રસ કરશે ચમત્કાર!

ટોયલેટમાંથી ગટર જેવી ગંદી વાસ આવે છે? આટલું કરો, સ્મેલ થઇ જશે ગાયબ

Belly Fat: ઢોલ જેવું પેટ ખાલી 7 દિવસમાં સપાટ થઇ જશે, શરૂ કરી દો આ કામ

એક બાઉલમાં 2-3 ચમચી મહેંદી પાવડર લો. તેમાં 2 ચમચી આમળા પાવડર નાંખો. હવે આ બંનેને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને 3થી 4 કલાક માટે ઢાંકીને રાખી દો.

મહેંદી-આમળાના આ પેકને 1-2 કલાક રાખ્યા બાદ વાળને કોઇ માઇલ્ડ શેમ્પૂથી ધોઇ લો. તેનાથી વાળમાં મોઇશ્ચર રહે છે.

તમે 2 અઠવાડિયામાં એકવાર વાળમાં મહેંદી અને આમળાનો હેર પેક લગાવી શકો છો. તેનાથી ખૂબસૂરત અને હેલ્ધી વાળ મળશે.

તેનાથી હેર ફોલિકલ્સને પોષણ મળે છે, જેનાથી હેર ગ્રોથ થાય છે. તેના ઉપયોગથી હેર ગ્રોથને પ્રોત્સાહન મળે છે.

તેનાથી હેર ફોલિકલ્સને પોષણ મળે છે, જેનાથી હેર ગ્રોથ થાય છે. તેના ઉપયોગથી હેર ગ્રોથને પ્રોત્સાહન મળે છે.

વાળને નેચરલી કાળા બનાવવા માટે પણ તેનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેનાથી વાળને સફેદ થતાં રોકી શકાય છે.

MORE  NEWS...

પાર્લરનો ખર્ચો બચી જશે! સિલ્કી હેર માટે ખાલી 10 રૂપિયામાં ઘરે બનાવો હેર સ્પા ક્રીમ

ફુદીનાનો છોડ કાયમ રહેશે હર્યોભર્યો, કુંડામાં નાંખી દો કિચનનો આ મસાલો

નળ પર લાગેલા કાટને મિનિટોમાં છૂ કરી દેશે આ સસ્તી વસ્તુ, થઇ જશે એકદમ ચકાચક