રાહુ, કેતુ અને શનિના દુષ્પ્રભાવથી બચાવશે કાળો દોરો! જાણો કયા પગમાં પહેરવો

કાળો દોરો બાંધવાથી મહિલાઓને ઘણા ફાયદા થઈ શકે છે.

મહિલાઓ કાળો દોરો કયા પગમાં પહેરી શકે છે?

કાળો દોરો ધારણ કરવા અંગે જાણી લો પંડિત અશોક પંડ્યા પાસે

મહિલા, કન્યાઓએ કાળો દોરો ડાબા હાથમાં શનિવારે ધારણ કરવો જોઈએ.

કાળો દોરો શનિદેવનું પ્રતિનિધિત્વ કરે છે.

MORE  NEWS...

Shani: 5 રાશિઓ પર શનિની ખરાબ નજર, જેઠ અમાસ પર કરો ખાસ ઉપાય; મળશે રાહત

12 વર્ષ બાદ ગુરુ શુક્ર બનાવશે 'ગજલક્ષ્મી રાજયોગ', આ રાશિઓની લાગશે લોટરી

મોહિની એકાદશી પર દૈત્ય ગુરુ બદલશે રાશિ, આ જાતકોને થશે જબરદસ્ત લાભ

આ બાંધવાથી ખરાબ નજર, નકારાત્મકતાથી મુક્તિ મળે છે.

શનિવારે શનિદેવને પોતાની મુશ્કેલી જણાવી કાળો દોરો પહેરો

મહિલાઓ લગ્નમાં બાધા આવવા પર કાળો દોરો ધારણ કરી શકે છે.

કુંડળીમાં રાહુ-કેતુ, શનિની સ્થિતિ ખરાબ હોવા પર પણ કાળો દોરો પહેરી શકાય.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)