1 વીઘામાં આ ફૂલની ખેતી કરી, દરરોજ 5 હજારની આવક, મહેનત પણ થશે ઓછી

મુઝફ્ફરપુર જિલ્લાના પિયર મનિયારી સહિત કેટલાય ગામના ઢગલાબંધ મહિલાઓ પરંપરાગત પાકની ખેતી છોડીને ગલગોટાના ફુલની ખેતી કરી રહી છે.

ફૂલોની ખેતીમાં ખાસ વાત એ છે કે, તેમાં ઓછા પાણી અને ઓછા ખર્ચાની સાથે મહેનત પણ ઓછી અને નફો શાનદાર રીતે થાય છે. 

કેમ કે, ગલગોટાના ફૂલની માંગ આખું વર્ષ રહે છે. એટલા માટે ખેડૂતોને તેનાથી સારી આવક થઈ રહી છે.

ગલગોટાના ફૂલની ખેતી કરી રહેલી મહિલા એક વીઘાથી પણ ઓછી જમીનમાં તેની ખેતી કરી રહી છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

1,500થી 2,000 રૂપિયાનો ખર્ચ સામે સીઝન સારી થતાં 5 હજારથી 10 હજાર સુધીની આવક થઈ જાય છે. 

દરરોજ આટલી જમીનમાંથી 50 કિલો ફૂલ નીકળે છે.

બજારમાં કિલોદીઠ ફૂલોનો ભાવ 100 રૂપિયા મળે છે. તેથી દરરોજ 5 હજારનો નફો થઈ જાય છે.

અહીં ઢગલાબંધ લોકોની જિંદગી હવે ફૂલોની સુગંધથી મહેકવા લાગી છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...