6 દિવસમાં રૂપિયા ડબલ કરવાનો મોકો! અહીં લગાવજો રૂપિયા

IPO પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે સારી ખબર છે. 30 જાન્યુઆરીના રોજ એક અન્ય કંપનીનો IPO દાવ લગાવવા માટે ઓપન થઈ રહ્યો છે. 

આ આઈપીઓની સાઈઝ 310.91 કરોડ રૂપિયા છે. અમે વાત કરી રહ્યા છીએ, બીએલએસ ઈ-સર્વિસિઝ આઈપીઓની. આ કંપની ગ્રે માર્કેટમાં સારું પ્રદર્શન કરી રહી છે. 

BLS E services IPO 30 જાન્યુઆરી 2024ના રોજ ઓપન થશે. રોકાણકારો માટે આ આઈપીઓ 1 ફેબ્રુઆરી 2023 સુધી ઓપન રહેશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

દાવ લગાવનારા રોકાણકારોને 2 ફેબ્રુઆરી 2024ના રોજ શેર એલોટ થઈ શકે છે. જ્યારે 6 ફેબ્રુઆરી 2024ના રોજ લિસ્ટિંગની શક્યતા છે.

BLS E services આઈપીઓ માટે 129-135 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. કંપનીએ એક લોટમાં 108 શેર મૂક્યા છે.

આઈપીઓ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ પર આધારિત હશે. કંપનીએ આઈપીઓ દ્વારા 2.3 કરોડ શેર બહાર પાડવામાં આવશે. 

કંપનીના શેર ગ્રે માર્કેટમાં 142 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો તો 295ની પાર શેર લિસ્ટ થઈ શકે છે. એટલે કે આઈપીઓ પહેલા જ દિવસે રોકાણકારોના રૂપિયા ડબલ કરી શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.