BMWની સૌથી સસ્તી E-Car લોન્ચ, 400 KM રેન્જ, અને...
BMWએ iX1 Electric બજારમાં લોન્ચ કરી છે.
આ કંપનીની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક SUV હશે.
આ કારમાં ડ્યુઅલ મોટર સેટઅપ સાથે 66.4 kWh બેટરી છે.
તેની એક્સ-શોરૂમ કિંમત 66.90 લાખ રૂપિયા છ
ે.
કારનો દેખાવ અને ડિઝાઇન ICE X1 જેવી જ છે.
તેમાં 10.25 ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, 10.7 ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.
કારમાં 6 એરબેગ્સ, ESC, બ્રેક આસિસ્ટ જેવા સેફ્ટી ફીચર્સ છે.
આ કાર સિંગલ ચાર્જ પર 440 KM સુધીની રેન્જ આપે છે.
ફાસ્ટ ચાર્જર સાથે તે 30 મિનિટમાં 80% ચાર્જ થઈ જશે.