1 શેરના બદલામાં 9 શેર મળશે, કંપનીએ જાહેર કરી રેકોર્ડ ડેટ

બોધી ટ્રી મલ્ટીમીડિયા લિમિટેડના શેરોનું સ્પ્લિટ થવા જઈ રહ્યું છે. કંપનીના 1 શેરના 10 ટુકડાં કરી દેવામાં આવશે. 

કંપનીએ આ સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટની પણ જાહેરાત કરી દીધી છે. 

સોમવારે કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેરને 10 ટુકડામાં વહેંચી દેવામાં આવશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

સ્ટોક સ્પ્લિટ બાદ કંપનીના શેરોની ફેસ વેલ્યૂ ઘટીને 1 રૂપિયો પ્રતિ શેર રહી જશે. 

આ સ્ટોક સ્પ્લિટ માટે 2 એપ્રિલ, 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. 

આ પહેલી કંપનીએ વર્ષ 2023 અને 2024માં રોકાણકારોને ડિવિડન્ડ આપ્યું હતું. 

કંપનીના શેર આજે ગુરુવારે 21 માર્ચના રોજ સામાન્ય તેજીની સાથે 174.45 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.