જો હાઈટ 4 ફૂટ 10 ઈંચ હોય તો તમારું વજન 41થી 52 કિલો હોવું જોઈએ.
જો હાઈટ પાંચ ફૂટ બે ઈંચ છે તો વજન 49થી 63 કિલો વચ્ચે વજન હોવું જોઈએ.
5 ફૂટ 6 ઈંચ ઊંચાઈ હોય તો વજન 53થી 67 કિલો વચ્ચે હોવું જોઈએ.
જો હાઈટ 5 ફૂટ 8 ઈંચ હોય તો વજન 56થી 71 કિલો વચ્ચે હોવું જોઈએ.
જો તમારું વજન ઓછું કે વધુ હોય તો તેને ઊંચાઈ પ્રમાણે બરાબર કરી લેવું જોઈએ.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)