ટીવીની સંસ્કારી વહૂનો સુપર બોલ્ડ લુક
'સ્વરાગિની'માં સીધી-સાદી રાગિનીનું પાત્ર ભજવતી તેજસ્વી ખૂબ જ ગ્લેમરસ છે.
સિરિયલ 'બનુ મેં તેરી દુલ્હન'માં સિમ્પલ વહૂની ભૂમિકા ભજવનાર દિવ્યાંકા રિયલ લાઈફમાં એકદમ સ્ટાઈલિશ છે.
'શાકા લાકા બૂમ બૂમ'ની માસૂમ અને ક્યૂટ પિયાનો ગ્લેમર અવતાર જોઈને ફેન્સ મધહોશ થઈ જાય છે.
'કસોટી ઝિંદગી કી' ની પ્રેરણાએ 43 વર્ષની ઉંમરે ગ્લેમરની બાબતમાં યુવા એક્ટ્રેસને પાછળ છોડી દે છે.
'ક્યોંકી સાસ ભી કભી બહુ થી'માં કૃષ્ણા તુલસીનું પાત્ર ભજવનાર મૌનીનો લુક હવે ઓળખવો મુશ્કેલ છે.
'છોટી બહુ'માં સિમ્પલ રાધિકા બનેલી રૂબીના રિયલ લાઈફમાં બોલ્ડ અને બ્યુટીફુલ છે.
'કાલી એક અગ્નિ પરીક્ષા'ની અનુ એટલે કે નિયા શર્માના બોલ્ડ લુક્સ ઘણીવાર દર્શકોને ચોંકાવી દે છે.
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરાનું પાત્ર ભજવનાર હિના ખાન રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર લાગે છે.
'
ગીત હુઈ પરાઈ
'ની ગીત હકીકતમાં ખૂબ જ મોડર્ન અને ગ્લેમરસ છે.
'પવિત્ર રિશ્તા'ની સિમ્પલ અર્ચનાનો ગ્લેમરસ અવતાર જોઈને ફેન્સ તેના દીવાના થઈ રહ્યા છે.