'કિંગ ખાન'ની તબિયત લથડી

શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે

અમદાવાદની કેડી હોસ્પિટલમાં શાહરૂખ ખાન દાખલ છે

શાહરૂખને આશરે 1 વાગ્યાની આસપાસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો

તેની તબિયત ગરમીના કારણે ખરાબ થઈ ગઈ હતી

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

અત્યારે હોસ્પિટલની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે 

શાહરૂખ ખાનની પત્ની ગૌરી પણ હોસ્પિટલ પહોંચી ગઈ છે 

એક્ટરની તબિયત પુછવા જૂહી ચાવલા પતિ સાથે હોસ્પિટલ પહોંચી છે 

જોકે, અત્યાર સુધી તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ નથી કરાયો 

શાહરૂખ ખાનની ખરાબ તબિયતના કારણે તેના ફેન્સ પરેશાન છે 

IPL ના કારણે શાહરૂખ અમદાવાદ આવ્યો હતો

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા