કેટલી છે દીપિકાની નેટવર્થ? 

કેટલી છે દીપિકાની નેટવર્થ? 

દીપિકા પાદુકોણ બોલિવુડ સુપરસ્ટાર્સમાંથી એક છે.

પોતાની દરેક ફિલ્મ માટે તેણી 12-16 કરોડ રુપિયા ચાર્જ કરે છે.

આ જ રીતે તેણી જાહેરાત માટે પણ 8 કરોડ રુપિયા ચાર્જ કરે છે.

તેની વાર્ષિક આવક 40 કરોડ રુપિયા જણાવવામાં આવી રહી છે.

તેની દર મહિનાની આવક 3 કરોડ રુપિયા છે. 

સીએ નોલેજ અનુસાર, તેનો વાર્ષિક ખર્ચ 8 કરોડ રુપિયા છે.

તેની કુલ નેટવર્થની વાત કરીએ તો તે 497 કરોડ રુપિયા છે. 

રિયલ એસ્ટેટમાં તેણીએ 220 કરોડ રુપિયાનું રોકાણ કરેલું છે. 

આ સિવાય અન્ય રોકાણોમાં તેના 100 કરોડ રુપિયા લાગેલા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો