તમે આ પ્રકારની સાડી સાથે કોઈપણ ડિઝાઈનર બ્લાઉઝ પહેરીને ગ્લેમરસ લુક મેળવી શકો છો. આ પ્રકારની સાડી સાથે તમે બ્રાલેટ બ્લાઉઝ, બિકીની બ્લાઉઝ અથવા પ્લંગિંગ બ્લાઉઝ કેરી કરી શકો છો.
એમ્બ્રોયડરીવાળી સાડી
અભિનેત્રીનો આ સાડી લુક અદ્ભુત લાગે છે. તેણે પ્લેન ટિશ્યુ સિલ્ક સાડી સાથે ફ્લાવર સ્લીવ્સ બ્લાઉઝ પહેર્યું છે.
ટિશૂ સિલ્ક સાડી
તૃપ્તિ ડિમરી સફેદ રંગની હેવી વર્ક નેટ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. હાઈ હીલ્સ, લાઇટ મેકઅપ અને સિક્વન્સ વર્ક બ્લાઉઝ સાથે લુક પૂર્ણ કર્યો.
નેટની સાડી
એક્ટ્રેસે પર્પલ કલરની સાટીન સાડી પહેરી છે. તેનો આ લુક ઘણો સારો લાગે છે. તેણે સ્કિવન્સ વર્ક બ્લાઉઝ પણ પહેર્યું છે.
સાટીન સાડી
તમે આ સાડી લુક્સને રિક્રિએટ કરી શકો છો અને સિંપલ સોબર સાડીમાં પણ તૃપ્તિ જેવો ગ્લેમરસ લુક મેળવી શકો છો.
ગ્લેમરસ લુક
MORE
NEWS...
Gym જવાનો ટાઇમ નથી મળતો? બસ આટલું કરો, પટારા જેવું પેટ સપાટ થઇ જશે