ફિલ્મો કરતા રીલ્સ બનાવવાનું પસંદ કરે છે આ એક્ટ્રેસ

વિદ્યા બાલનને 'ડર્ટી પિક્ચર'થી મોટી ઓળખ મળી.

આ મૂવી તેની કારકિર્દીમાં માઈલસ્ટોન સાબિત થઈ.

આ પછી અભિનેત્રીએ ઘણી હિટ ફિલ્મો આપી.

અભિનેત્રી નાની પરંતુ શક્તિશાળી ભૂમિકાઓ ભજવી શકે છે.

તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.

તેને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનો શોખ છે.

ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તેને ફિલ્મો કરતાં રીલ બનાવવાનું વધુ પસંદ છે.

ચાહકો પણ તેની રીલ્સ પર ઘણો પ્રેમ વરસાવે છે.

તે ટૂંક સમયમાં ભૂલ ભુલૈયા 3માં જોવા મળશે.