જાણો બોલિવૂડના 9 સુપરસ્ટારની પહેલી કમાણી કેટલી હતી

શાહરૂખ ખાન: ટીવી શૉમાં કામ કરવા માટે 50 રૂપિયા મળ્યા હતા.

અમિતાભ બચ્ચનને તેમની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની માટે 500 રૂપિયા પગાર મળ્યો હતો.

કયામત સે કયામત તક માટે આમિર ખાને દર મહિને 1000 રૂપિયા મળતા હતા.

સલમાન ખાનને બ્રેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ડાન્સ કરવા રૂ.75 મળ્યા હતા. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

અક્ષય કુમારને માર્શલ આર્ટ શીખવવા માટે દર મહિને 5000 રૂપિયા મળતા હતા 

દીપિકા પાદુકોણે એક મોડલ તરીકે 2000 રૂપિયાની કમાણી કરી હતી.

રણવીર સિંહને કોપી રાઈટર તરીકે રૂ.10,000 મળ્યા હતા.

પ્રિયંકા ચોપરાને એક્ટિંગ માટે રૂ.5000 મળ્યા હતા. 

પંકજ ત્રિપાઠીને એક ટીવી શૉ માટે 1700 રૂપિયા મળ્યા હતા. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા