વિદ્યા બાલન સહિત આ ફિલ્મ સ્ટાર્સનાં શરીર પર લોકો જાડિયા જેવા શબ્દો બોલ્યા..

Scribbled Underline
Scribbled Underline

અર્જુન કપૂર ડેબ્યુ પહેલા જ સ્થૂળતાને કારણે બોડી શેમિંગનો શિકાર બન્યો હતો.

સોનાક્ષી સિન્હા પણ ડેબ્યુ પહેલા મેદસ્વિતા સામે ઝઝૂમી રહી હતી.

હુમા કુરેશીને પણ સ્થૂળતાના કારણે લોકોએ ઘણું સાંભલાવ્યું હતું.

તો અનન્યા પાંડે તેના પાતળા હોવાના કારણે ટ્રોલ થઈ હતી.

MORE  NEWS...

કુલ્લડ પીઝા કપલે આત્મહત્યા કરી લીધી? કથિત વિડીયો લીક થયા બાદ હવે યુટ્યુબ પર વાયરલ

ગુજરાતીઓ સહિત 1.6 લાખ ભારતીયોએ સ્વીકારી કેનેડાની નાગરિકતા, કયા દેશો છે ટોપ 3માં?

ચમત્કારી શક્તિથી મડદા બેઠાં કરી દેતા સંત, ખાધા પીધા વગર જ જીવતા

Read More

પરિણીતી ચોપરાને ડેબ્યૂ સમયે બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો.

બોડી શેમિંગની ઇલિયાના ડીક્રુઝ  પર પણ નકારાત્મક અસર પડી હતી.

દીકરીના જન્મ બાદ ઐશ્વર્યા રાયને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

પ્રેગ્નેન્સી બાદ ઐશ્વર્યાનું વજન ઘણું વધી ગયું હતું, જેના કારણે તેની ટીકા થઈ હતી.

વિદ્યા બાલનને પણ તેનાં શરીર અને વજનને લઈને ઘણી વખત ટ્રોલ કરવામાં આવી છે