એક-બે નહીં આ 7 હસીનાઓ પર લટ્ટુ થયો છે સિંઘમ

અજય દેવગણ અને કાજોલ બોલિવૂડના પાવર કપલ છે.

ajaydevgn

Yellow Instagram

કાજોલ સાથે લગ્ન કરતાં પહેલા અજય દેવગણના ઘણા અફેર રહ્યાં હતાં, લગ્ન બાદ પણ એક્ટ્રેસીસ સાથે તેનું નામ જોડાયું.

કરિયરની શરૂઆતના દિવસોમાં અજય, રવિના ટંડનને ડેટ કરી રહ્યો હતો.

Yellow Instagram

officialraveenatandon

કરિશ્મા કપૂરને પણ ડેટ કરી ચુક્યો છે અજય દેવગણ.

therealkarismakapoor

Yellow Instagram

ધનવાનના શૂટિંગ દરમિયાન મનીષા કોઇરાલા સાથે પણ અજય દેવગણના પ્રેમના ચર્ચા હતાં.

m_koirala

Yellow Instagram

ક્વીન કંગના રનૌત સાથે પણ અજય દેવગણનું નામ જોડાઇ ચુક્યુ છે.

kanganaranaut

Yellow Instagram

તબ્બૂ સાથે પણ અજય દેવગણના અફેરના ખૂબ ચર્ચા રહ્યાં છે.

Yellow Instagram

tabbu

ઇલિયાના ડિક્રૂઝ સાથે રિલેશનશિપના સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યાં હતાં.

Yellow Instagram

ileana_official

આ ઉપરાંત, રકુલ પ્રીત સિંહ સાથે પણ બોલિવૂડના સિંઘમનું નામ જોડાયું હતું.

Yellow Instagram

rakulpreet

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો