IPO માર્કેટમાં બૂમ! આ બેંક લાવી રહી છે કમાણીનો મોકો

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ અને લોજિસ્ટિક્સ કંપની વેસ્ટર્ન કેરિયર્સ (ઇન્ડિયા) લિમિટેડને સેબી તરફથી IPO દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મંજૂરી મળી છે.

બંને કંપનીઓએ મે અને જૂન વચ્ચે સેબીમાં IPO દસ્તાવેજો સબમિટ કર્યા હતા.

સેબી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમને 15 થી 22 સપ્ટેમ્બરની વચ્ચે રેગ્યુલેટર તરફથી 'ફાઇન્ડિંગ લેટર' મળ્યો છે. 

MORE  NEWS...

લાંબી રેસના ઘોડા છે Tataના 5 શેર! 300 રૂપિયાથી પણ ઓછી કિંમત

શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે મોટી ખબર, 9 ઓક્ટોબરથી નહીં મળે આ સુવિધા

જનરલ ટિકિટને લઈને રેલવેનો નવો નિયમ! જાણી લેજો નહીં તો

દસ્તાવેજો અનુસાર, Fincare Small Finance Bankના IPOમાં રૂ. 625 કરોડ સુધીના નવા શેર જારી કરવામાં આવશે.

આ ઉપરાંત, કંપનીના પ્રમોટર્સ અને રોકાણકારો 1.7 કરોડ ઇક્વિટી શેરની વેચાણ માટે ઓફર (OFS) લાવશે.

વેસ્ટર્ન કેરિયર્સના IPO હેઠળ રૂ. 500 કરોડના નવા શેર જારી કરવામાં આવશે.

આ સિવાય કંપનીના પ્રમોટર રાજેન્દ્ર સેતિયા 93.29 લાખ શેર ફોર સેલ (OFS) મુકશે.

MORE  NEWS...

શેરબજારના રોકાણકારો માટે વધુ મુશ્કેલી, 7 દિવસમાં આ કામ પતાવવું પડશે

લાંબી રેસનો ઘોડો છે આ સરકારી શેર, થોડા વર્ષમાં બનાવશે લખપતિ!

લોકોના વાળ કાપીને 400 કરોડનો માલિક બની ગયો આ વ્યક્તિ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.