વિશ્વની સૌથી ઠંડી જગ્યા ક્યાં છે, શું ત્યાં તમે રહી શકશો?

વિશ્વની સૌથી ઠંડી જગ્યા પૃથ્વી પર નથી.

તે પૃથ્વીથી 5000 પ્રકાશ વર્ષ દૂર છે.

આપણા માટે ત્યાં પહોંચવું  જ અશક્ય છે, ત્યાં રહેવાનો તો પ્રશ્ન જ નથી.

તે જગ્યા સેંટૌરસ નામના નક્ષત્રમાં છે.

MORE  NEWS...

શું તમે ભેળસેળવાળી ચા પત્તીનો ઉપયોગ નથી કરતા ને!

ખેડૂતોની કળ વળી નથી ત્યા વધુ એક કમોસમી વરસાદની આગાહી

દુષ્કાળમાં કરેલી મહેનત આજે લાગે છે કામ, પાણીની કમી મહેસૂસ નથી કરતું આ ગામ

તેનું નામ બૂમરેંગ નેબ્યુલા છે.

તેનું તાપમાન -273.15 ડિગ્રી સેલ્સિયસ (-459.67 ડિગ્રી ફેરનહીટ) છે.

તે ધુમાડાના વાદળો અને વાયુથી બનેલા છે.

તેના કેન્દ્રમાં એક મોટો લાલ રંગનો તારો છે જે નષ્ટ થઈ રહ્યો છે.

પૃથ્વી પર, એન્ટાર્કટિકામાં -93 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું તાપમાન નોંધાયું છે.

MORE  NEWS...

શિયાળામાં આ દાળ ખાવાના અનેક ફાયદા, બ્રેઈન કે હાર્ટ એટેક સ્ટ્રોક નહીં આવે

ગુજરાતની આ માછલીથી બને છે બિયર અને વાઈન, કિંમત જાણીને ચોંકી જશો

ખેડૂતોની આશા ઉપર કમોસમી વરસાદનુ પાણી ફરી વળ્યું

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી રિપોર્ટ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી.)