એક ચપટી વગાડતાની સાથે અનેક બીમારીઓ મટાડી દે છે આ ફળ

આ ફળના પાંદડા પણ ઘણા ફાયદાકારક છે.

આ ફળનું નામ છે ચીકુ

ઉનાળાની સીઝનમાં ચીકુ બજારમાં જોવા મળે છે, ચીકુનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ચીકુની સાથોસાથ તેનું મૂળ અને પાન પણ ઔષધિય રીતે ઉપયોગી છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

ગરમીની ઋતુમાં ચીકુનું સેવન શરીર માટે સારૂં રહે છે. 

ચીકુ શરીરને ફિટ રાખવાની સાથોસાથ ઠંડક પણ આપે છે.

ચીકુમાં વિટામિન A, B, C, E અને પોટેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. 

ચીકુ મગજને સ્વસ્થ રાખે છે, તેથી ચીકુનું સેવન અવશ્ય કરવું જોઈએ.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...