આ ખેડૂતે કરી ઓર્ગેનિક સરગવાની ખેતી, ઓછા ખર્ચે કરશે લાખોની કમાણી

બોટાદમાં ગઢડાના પડવદર ગામના પ્રગતિશીલ ખેડૂત ભુપતભાઈ ડાભી પાસે કુલ 50  વીઘા જમીન છે.

તેઓ પોતાની 7 વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ઓર્ગેનિક સરગવાની ખેતી કરે છે.

સરગવાના પાકમાં બારેમાસ ઉત્પાદન આવતું હોવાથી ખેડૂતને ગુજરાતમાં પ્રતિ કિલોના 50થી 100 રૂપિયા સુધીના ભાવ મળી રહે છે.

જયારે ગુજરાત બહાર ખેડૂતને પ્રતિ કિલોના  150થી 180 રૂપિયા સુધીના ભાવ મળે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ ખેતીમાં ઓછી મહેનતે વધુ નફો મળે છે.

સરગવાની માંગ કર્ણાટક, છત્તીસગઢ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વધારે જોવા મળે છે.

સરગવાની ખેતી પાછળ માત્ર 8થી 19 હજાર સુધીનો ખર્ચ થતો હોય છે. 

જયારે ખેડૂતે અત્યાર સુધીમાં અઢી લાખ રૂપિયા જેટલું ઉત્પાદન મેળવ્યું છે.

આ વર્ષે ખેડૂતને 12થી 15 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મળશે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા