ઉંમર 17, અવાજ 70... સાંભળીને ચોંકી જશો એ પાક્કું!

રાયબરેલીનો વિવેકને તેની અનોખી કળાને કારણે ચર્ચાનો વિષય બન્યો છે.

માત્ર 17 વર્ષની ઉંમરે વિવેક 70 પ્રકારના અવાજ કરી શકે છે.

તે બાઇક, એરોપ્લેન, પ્રાણીઓ અને બોલિવૂડ કલાકારોની મિમિક્રી પણ કરી શકે છે.

વિવેક કહે છે કે, પહેલા જ્યારે તે મિમિક્રી કરતો હતો, ત્યારે લોકો તેને પાગલ માનતા હતા.

MORE  NEWS...

આ કબ્રસ્તાનમાં જીવતા લોકો ખોદાવે છે પોતાની કબર, થઈ રહ્યું છે એડવાન્સ બુકિંગ

વિદ્યાદાન પરમ દાન, લોકો ફ્રીમાં પુસ્તક વાંચી શકે તે માટે આ ભાઈએ કર્યો નવતર પ્રયાસ

માત્ર દસ દિવસ ખાવ આનું શાક, ઘોડાની જેમ દોડવા માંડશો! નહીં લાગે થાક

તેના પિતાએ તેને એક વખત ઘરમાંથી પણ કાઢી મૂક્યો હતો.

જ્યારે તે 9માં ધોરણમાં હતો, ત્યારે તેણે રાયબરેલી મહોત્સવમાં પ્રથમ વખત મિમિક્રી કરી હતી.

2 વર્ષમાં વિવેકે ઘણી ટ્રોફી અને મેડલ મેળવ્યા છે.

માસ્ટરપીસ, ઓપન મંચ, દિલ ફેક, ગુફ્ત ગુ સહિતની ઘણી મોટી ઈવેન્ટ્સમાં પણ જઈ ચૂક્યો છે.

વિવેક પોતાની તેના ટેલેન્ટને લઈને બોલિવૂડમાં જવા માંગે છે.

MORE  NEWS...

ઇમિટેશન જ્વેલરી સિવાય નવરાત્રિમાં વટ નહીં પડે હો...

શિક્ષકે જુગાડ કરીને ઘરે જ બનાવ્યું સ્માર્ટ બોર્ડ, અનેક બાળકો વિનામૂલ્યે લઈ રહ્યા છે લાભ

યુવાને પશુપાલનનાં વ્યવસાયમાં મેળવી સફળતા, મહિને લાખોની કમાણી

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો