30 વર્ષ બાદ પોતાની ત્રિકોણ રાશિમાં સીધી ચાલ ચાલશે શનિ, દિવાળી પહેલા આ જાતકો પર વરસશે ધન
નવેમ્બરમાં શનિ સહિત ચાર ગ્રહો બદલશે પોતાની ચાલ, બદલાશે આ રાશિઓના દિવસો
વાસ્તુ અનુસાર બ્રહ્મ કમળના છોડને ઘરમાં બ્રહ્મ સ્થાન પર રાખવું જોઈએ. આને આ દિશામાં લગાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
કહેવાય છે કે જેણે બ્રહ્મ કમળને જોઈ લીધું એમને જીવનમાં સુખ સંપત્તિની અછત ક્યારેય નહિ થાય. આ છોડ ઘરમાં લગાવવાથી સુખ શાંતિનો વાસ થાય છે.
જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે, તો આ છોડને ઘરમાં લગાવવાથી તમામ પ્રકારની ખરાબ શક્તિઓ ખતમ થઇ જાય છે.
બ્રહ્ન કમળના ફૂલની અંદર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માનો નિવાસ માનવામાં આવે છે. માટે ઘર પર આ ફૂલ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને નકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.
વાસ્તુ અનુસાર બ્રહ્મ કમળનો છોડ જે ઘર પર હોય છે ત્યાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનો નિવાસ થાય છે. પરંતુ કોઈને ભેટના રૂપમાં આપવાથી બચવું જોઈએ.
આ ફૂલ શિવજીને અર્પિત કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પુરી કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)
MORE
NEWS...
દિવાળી પહેલા આ રાશિઓ પર રહેશે શનિની દ્રષ્ટિ, રંકમાંથી બનાવશે રાજા