આ ધનતેરસે માત્ર 7 લાખમાં ખરીદો BMW-મર્સિડિઝ!

ધનતેરમાં લોકો પોતાના સપનાની કાર ઘરે લાવે છે.

સેકન્ડ હેન્ડ એટલે કે યુઝ્ડ કારના શોરુમમાંથી તમે મોંઘીદાટ લક્ઝરી કાર સસ્તામાં મેળવી શકો છો.

આ કારમાં ક્રેટા, બીએમડબલ્યુ, મર્સિડિઝ બેન્ઝ, ઓડી સહિતની સામેલ છે.

MORE  NEWS...

અમદાવાદથી સીધા 'ધરતીના સ્વર્ગ'માં ફરવા લઈ જશે IRCTC, ફક્ત 33 હજારમાં 

 સ્પેશિયલ દિવાળી ધમાકા શેર! અત્યારે ખરીદો આવતી દિવાળી સુધીમાં આખી તિજોરી છલકાવી દેશે

અહીં તમને લખનૌના એક આવા જ શોરુમની વાત કરીએ છીએ.

આ શોરુમ લખનૌમાં IT ચાર રસ્તા પાસે આવેલ છે.

ધનતેરસના દરેક પ્રકારની કાર લોકોને મળી રહેશે.

દુકાન માલિકે કહ્યું આધાર - પાનની કોપી જરુર સાથે લઈ આવો.

પાંચ દિવસની અંદર કાર તમારા નામે ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

આ રીતે તમારી મનગમતી કાર બજેટમાં રહીને પણ લઈ શકો છો.

MORE  NEWS...

જો આવું હોય તો તમારા વીજળી બિલ પર 18% GST લાગશે, ઘર-દુકાન માલિકો ફટાફટ ચેક કરો આટલું

'લોખંડી કિલ્લા' જેવી ફ્રાન્સની કાર પર ઓફર્સનો વરસાદ! અત્યારે ખરીદો 2024માં આપજો રુપિયા

દિવાળીની સફાઈમાં 2000ની નોટ નીકળી? લાઈનમાં લાગવાની જરુર નથી આ રીતે ઘરબેઠાં બદલાઈ જશે