1 વર્ષ બાદ નજીક આવશે મિત્ર શુક્ર અને બુધ, શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન'
સપ્ટેમ્બર 2024માં 3 મોટા ગ્રહોનું મહાગોચર, આવશે આ રાશિઓનો 'સુવર્ણ કાળ'
ઘરના મુખ્ય દ્વાર પર પણ ગણેશજીની મૂર્તિ લગાવવું ઉત્તમ માનવામાં આવે છે.
મૂર્તિ એ પ્રકારે લગાવો કે ગણેશજીનું મુખ અંદરની બાજુ હોય.
મુખ્ય દ્વાર પર સિંદુરી પણ ગણેશજીની મૂર્તિ લગાવવું ખુબ શુભ માનવામાં આવે છે.
ઓફિસ ડેસ્ક પર ગણેશજીની સફેદ રંગની મૂર્તિ લગાવવી શુભ છે.
કાર્યક્ષેત્રમાં બાપ્પાની ઉભી પ્રતિમા લગાવવું ખુબ શુભ માનવામાં આવે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.