આ શાકભાજીની ખેતી કરવાથી ખટાખટ રુપિયા આવશે, વેપારી ખેતરમાં આવીને લઈ જશે

હજારીબાગના ડેમોટાંડના રહેવાસી ખેડૂત મુકેશ કુમારે રીંગણની ખેતી કરી છે. 

તેઓએ પોતાની 1 એકરના ખેતરમાં આ રીંગણની ખેતી કરી છે, જેના કારણે તેમને સારો એવો નફો થયો છે.

ખેડૂત વિરાર કંપનીના બ્રિંજલ 361, 364 અને 365 વેરાઇટીના રીંગણ લાવ્યા હતા.

તેમણે અત્યાર સુધીમાં લગભગ 30થી 40 ક્વિન્ટલ પાકનો ઉતારો લીધો છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ખેડૂત ખાતરની જગ્યાએ તેમાં ફક્ત ગોબર, વર્મી કંપોસ્ટનો ઉપયોગ કરે છે.

રીંગણની ખેતી લગાવવામાં લગભગ 1 એકરમાં 12,000 રૂપિયા સુધીનો ખર્ચો આવ્યો હતો. 

અત્યાર સુધીમાં 35,000 રૂપિયાના રીંગણ વેચાઈ ચૂક્યા છે.

ખેડૂતને  આશા છે કે, તેમાંથી હજુ 40,000થી વધારેનો પાક આવશે.

અહીં ઉગાડેલા રીંગણ હોલસેલ વેપારી ખેતરમાં આવીને લઈ જાય છે, જેના કારણે પાક વેચવાની ચિંતા રહેતી નથી.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા