1000 રૂપિયા પર પહોંચશો આ શેર, ખરીદી કરવા લાઈન લાગી

રિયલ એસ્ટેટ કંપની DLFના શેર 20 ઓગસ્ટના રોજ બીએસઈ પર 1 ટકાથી વધારે તેજીની સાથે ટ્રેડ થઈ રહ્યા છે. 

બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગનના એક્સપર્ટે DLFના શેર માટે ઓવરવેટ રેટિંગ આપી છે અને ટાર્ગેટ પ્રાઈશ 925 રૂપિયાથી વધારીને 1,000 રૂપિયા કરી દીધો છે.

એક્સપર્ટનું માનવું છે કે, કંપની નાણાકીય વર્ષ 2025માં ગ્રુપ લેવલ પર ઓપરેટિંગ કેશ ફ્લોમાં 1 અબજ ડોલરને પાર કરી જશે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ગત એક વર્ષમાં શેરની કિંમત 81.5 ટકા મજબૂત થઈ છે. વર્ષ 2024માં હજુ સુધી શેર 20 ટકા વધ્યા છે.

જેપી મોર્ગને DLFના મજબૂત સેલ્સ સાયકલ અને રેન્ટલ બિઝનેસમાં ફ્રી કેશ ફ્લોના કમ્પાઉન્ડિંગ પર પ્રકાશ પાડ્યો છે. 

ઉપરાંત બ્રોકરેજ DLFને પ્રતિસ્પર્ધિઓની તુલનામાં વધારે કન્ઝર્ટિવ અને ઓછી જોખમવાળી કંપની માને છે.

એપ્રિલ-જૂન 2024 ક્વાટરમાં DLFનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 23 ટકા વધીને 645.61 કરોડ રૂપિયા થઈ ગયો છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.