દિલ તૂટતા આશિકને મળ્યો નવો ધંધો, શરુ કર્યુ 'બ્રેકઅપ ટી સ્ટોલ'
ઝારખંડના કોડરમામાં 'બ્રેકઅપ ટી સ્ટોલ' એક અલગ ઓળખ બનાવી રહ્યું છે.
Click Here
લોકો દૂર-દૂરથી અહીં ચા પીવા તેના સ્ટોલ પર આવે છે.
Click Here
પ્રેમિકા સાથે 2019માં બ્રેકઅપ થયાં બાદ આ ટીસ્ટોલ ખોલવામાં આવ્યુ હતું.
Click Here
જેનું નામ 'બ્રેકઅપ ટી સ્ટોલ' રાખવામાં આવ્યું છે.
Click Here
સાથે તેણે વિવિધ કપમાં ગ્રાહકોને ચા પીરસવાનું શરુ કર્યુ છે.
Click Here
સુગર ફ્રી ચા, કોન ચા, ઈલાયચી ચા અને લાલ ચા બનાવવાનું શરુ કર્યુ છે.
Click Here
આ ચાની ખાસિયત છે કે, જે કપમાં લોકો ચા પીવે છે તેને ખાય પણ શકાય છે.
Click Here
આ કપ બિસ્કીટથી બનાવવામાં આવે છે. તેથી લોકો તેને ખાઈ શકે છે.
Click Here
કેસર અને ઈલાયચી આ ચાને ખાસ બનાવવામાં આવે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...