બ્રોકરેજ બુલિશ, ઉડાન ભરવા તૈયાર છે ઝુનઝુનવાલા સ્ટોક

બ્રોકરેજ ફર્મ નોમુરાએ એક રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો છે કે, ફેડરલ બેંકના શેરોમાં આગામી એક વર્ષમાં 25 ટકા સુધી તેજી આવી શકે છે.

બ્રોકરેજે તેમના રિપોર્ટમાં આ પ્રાઈવેટ સેક્ટરની બેંકને ‘એક અન્ડરવેલ્યૂએશન ફ્રેન્ચાઈઝી’ જણાવી છે, જે હાઈ ગેરમાં આગળ વધી રહ્યો છે.

બ્રોકરેજે આગામી 12 મહિના માટે શેર પર 190 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. આ તેના વર્તમાન બજાર ભાવથી 25 ટકાની તેજી બતાવી રહ્યો છે. 

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

 ફેડરલ બેંકના શેર સોમવારે 3.60 ટકાની તેજીની સાથે 154.10 રૂપિયાના સ્તર પર બંધ થયા. ફેડરલ બેંકના સેર 2023માં હજુ સુધી 11 ટકા સુધી વધ્યા છે.

ફેડરલ બેંકની પેટાકંપની ફેડબેંક ફાઈનાન્શિયલ સર્વિસિઝ ગત સપ્તાહમાં શેરબજારમાં લિસ્ટ થઈ છે. જેના આઈપીઓ સાઈઝ 600 કરોડ રૂપિયા હતી.

ફેડરલ બેંકના MD અને CEO શ્યામ શ્રીનિવાસને 2 ડિસેમ્બરે ઈન્ડિયા બિઝેનસ લીડર અવાર્ડ્સ (IBLA)ના 19માં અધ્યાયમાં CNBC-TV18માં કહ્યું કે, ‘બધા કારણો તેજીના સંકેત આપી રહ્યા છે અને મને આશા છે કે, અમે 2024ની શરૂઆત કે પછી આ નિહાળીશું.’

MORE  NEWS...

15 દિવસમાં કમાણી કરાવવાનો દમ રાખે છે આ 2 શેર, એક્સપર્ટે કહ્યું- વિચાર્યા વગર જલ્દીથી રોકાણ કરી દો

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી, હવે એપ્લિકેશનમાં મળશે આ જોરદાર સુવિધા

જાન્યુઆરી 2024થી વધી જશે ટાટાની કારોના ભાવ, સમય વ્યર્થ કર્યા વિના ડિસેમ્બર સુધીમાં ખરીદી લેજો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.