BSFમાં કોન્સ્ટેબલની સેલરી કેટલી હોય છે?

સીમા સુરક્ષા બળમાં નોકરીનું ઘણાં યુવાનોનું સપનું હોય છે.

જેમાં પસંદ થયેલા ઉમેદવારોને સેલરી સાથે ભથ્થા પણ મળે છે. 

જે ભારતની પ્રતિષ્ઠિત પેરામિલિટરી ફોર્સમાંથી એક છ

SSC હેઠળ BSFમાં બંપર ભરતી કરવામાં આવે છે.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

કેનેડામાં ભણતા લાડલા-લાડલીને મળવા જવું હોય તો..

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

બેસિક સેલરી સાથે BSF કોન્સ્ટેબલને અન્ય ભથ્થા પણ મળે છે.

BSF કોન્સ્ટેબલ પ્રતિનિયુક્તિ સમયે ગાર્ડ કે એસ્કોર્ટના પ્રભારી હોય છે.

GD કોન્સ્ટેબલને લગભઘ 69,000 કરતા વધુ પગાર મળે છે. 

કોન્સ્ટેબલની પણ સરહદ કે અન્ય ક્ષેત્રમાં મહત્વની જવાબદારી હોય છે.

આ સાથે પસંદગી પામેલા કોન્સ્ટેબલના કરિયર ગ્રોથની પણ સારી સંભાવનાઓ છે.

MORE  NEWS...

બે ઉમેદવારોને એક સરખા મત મળે તો શું થાય?

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

SBIમાં નોકરીની સારી તક ગુજરાતી આવડવું જરુરી છે.