Tilted Brush Stroke

બુધ-ગુરુ યુતિ: ચમકશે આ 4 રાશિના જાતકોની કિસ્મત

Tilted Brush Stroke

નિશ્ચિત સમય અંતરાલમાં તમામ ગ્રહ પોતાની રાશિમાંથી નીકળી બીજી રાશિમાં પ્રવેશ કરે છે.

Tilted Brush Stroke
Tilted Brush Stroke

ગ્રહોના આ રાશિ પરિવર્તનનો તમામ રાશિઓ પર પ્રભાવ જોવા મળે છે.

Tilted Brush Stroke

આ ઘણી રાશિઓ માટે શુભ હોય છે અને અમુક માટે અશુભ.

Tilted Brush Stroke
Tilted Brush Stroke

26 માર્ચે બુધ અને ગુરુની યુતિ બનવા જઈ રહી છે.

MORE  NEWS...

એપ્રિલમાં ધનનો દેવ શુક્ર થશે અસ્ત, આ રાશિઓની બદલાશે કિસ્મત; મળશે મનગમતું પરિણામ

આ રાશિઓ માટે શાનદાર રહેશે હોળી, રંગોની જેમ ખુશીઓથી ભરાઈ જશે જીવન

12 વર્ષ બાદ એકસાથે આવશે ગુરુ અને સૂર્ય, આ રાશિના જાતકો જીવશે લક્ઝરી લાઈફ

Tilted Brush Stroke

ચાર રાશિઓના જીવનમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળી શકે છે.

Tilted Brush Stroke

મિથુન રાશિના જાતકો માટે આ સમય ખુબ લાભદાયક રહેવાનો છે.

Tilted Brush Stroke

કર્ક રાશિના જાતકો માટે ગ્રહોની યુતિ નોકરી મેળવવાનો અવસર હશે.

Tilted Brush Stroke

તુલા રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે.

Tilted Brush Stroke

સિંહ રાશિના જાતકોની બાધાઓ દૂર થશે, માન સન્માન વધશે.

Disclaimer 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

એપ્રિલમાં ધનનો દેવ શુક્ર થશે અસ્ત, આ રાશિઓની બદલાશે કિસ્મત; મળશે મનગમતું પરિણામ

આ રાશિઓ માટે શાનદાર રહેશે હોળી, રંગોની જેમ ખુશીઓથી ભરાઈ જશે જીવન

12 વર્ષ બાદ એકસાથે આવશે ગુરુ અને સૂર્ય, આ રાશિના જાતકો જીવશે લક્ઝરી લાઈફ