બુધ ગ્રહના ધન રાશિમાં પ્રવેશ કરવાથી આ રાશિઓના સારા દિવસ શરુ થશે.
મેષ રાશિ: બુધના રાશિ પરિવર્તનથી મેષ રાશિના જાતકોએ લાંબી યાત્રા કરવી પડી શકે છે.
સફળતાના માર્ગ પ્રશસ્ત હશે. દરેક કાર્યમાં સફળતા મળવાથી મન પ્રસન્ન થશે.
વૃષભ રાશિ: આ રાશિના જાતકો માટે બુધનું રાશિ પરિવર્તન ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન સ્વાસ્થ્ય સબંધિત ફરિયાદ થઇ શકે છે. ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)
MORE
NEWS...
તુલસી વિવાહ પર બની રહ્યા 4 શુભ મહાસંયોગ, આ રાશિઓને માતા લક્ષ્મી બનાવશે ધનવાન
મીન રાશિમાં બન્યો અશુભ 'ગ્રહણ યોગ', અઢી દિવસ આ રાશિઓ માટે ભારે; સતર્ક રહેવું
બે દિવસ બાદ રાહુના નક્ષત્રમાં પ્રવેશ કરશે શનિ, આ રાશિઓને બનાવશે માલામાલ