વક્રી બુધ આ ત્રણ રાશિના જાતકોને આપશે અપાર ધન

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં બુધ ગ્રહના રાશિ પરિવર્તનથી થશે.

1 ઓક્ટોબરે બુધ કન્યા રાશિમાં ગોચર કરશે. જેનાથી ઘણી રાશિના જાતકોને ગુડ ન્યુઝ મળી શકે છે.

બુધને બુદ્ધિ, ધન, વેપાર વગેરેનો કારણ માનવામાં આવે છે.

આ ઉપરાંત બુધ 7 ઓક્ટોબરના રોજ સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે.

પછી મહિનાના અંતિમ દિવસે એટલે 31 ઓક્ટોબરે વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે.

મિથુન: બુધ ગોચરથી આ રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. બુધ સુખ ભાવમાં પ્રવેશ કરશે.

ચારે બાજુથી ખુશી મળશે. સુસરા પક્ષ સાથે સબંધ મજબૂત થશે. પ્રોપર્ટી ખરીદવા માટે અનુકૂળ છે. અટકેલા પૈસા મળશે.

કન્યા રાશિ: આ સમય ફળદાયી રહેવાનો છે. આ દરમિયાન કરિયરમાં આવનારી બધી બાધાઓ દૂર થશે.

બુધ ગ્રનું ગોચર ભાગ્યના ભાવમાં થશે. ભગવાન ગણેશની કૃપાથી બગડેલા કામ બનશે. બિઝનેસને નવી સફળતા મળશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)