શનિ ઉડાવાના છે આ રાશિઓની ઊંઘ! જુલાઈથી શરુ થશે કઠોર સમય
ગાયત્રી જયંતિ પર કરી લો આ ખાસ ઉપાય, થશે બુદ્ધિનો વિકાસ
કન્યા: કરિયરમાં લોટરી લાગી શકે છે. કોઈ કામ મળી શકે છે જે તમારા યશ અને પ્રગતિને આગળ વધારનાર સાબિત થશે. પરિવારના સભ્યો સાથેના સંબંધો સારા રહેશે. આર્થિક પક્ષ મજબૂત થશે.
તુલા: મોટી તક મળી શકે છે, જેનાથી નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે. ધનવાન બની શકો છો. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
વૃશ્ચિક: ધનની કમી નહીં રહે. આગળ વધવાની સુવર્ણ તક મળી શકે છે. કાર્યસ્થળ પર સાવધાની રાખવી. પ્રગતિ કેટલાક નવા વિરોધીઓને જન્મ આપી શકે છે. સ્વાસ્થ્ય સાચવો.
ધન: પગાર વધારો અને પ્રમોશન મળી શકે. બિઝનેસમાં મોટી પાર્ટનરશિપની ઓફર મળી શકે છે, જે લોટરી જીતવા જેવું હોઈ શકે છે. કાર્ય સ્તર પર સફળ થશો.
મકર: આ સમય પરેશાનીભર્યો રહી શકે. ધન સંકટ અને લવ લાઈફમાં વિશ્વાસનો અભાવ મુશ્કેલીનું કારણ બની શકે છે. નોકરી બદલવી નહિ. વિવાદથી બચો.
કુંભ: વિદ્યાર્થીઓને સફળતા મળશે, પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. સંતાન તરફથી સુખ અને કીર્તિ મળવાની સંભાવના છે.
મીન: પ્રેમ સંબંધોને અસર કરી શક. કામ કરનારાઓને મહેનતનું પરિણામ મળી શકે છે. 14 જૂન પછી, તમે કોઈપણ જંગમ અથવા સ્થાવર મિલકત ખરીદી શકો છો, ફાયદો થશે. મુસાફરી ટાળવી.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.