બુધના ગોચરથી આ 6 રાશિઓ થશે માલામાલ, ખુલશે કિસ્મત

બુધ નોકરી અને વ્યવસાયનો કારક ગ્રહ છે.

બુધ જયારે ચાલ બદલે છે, તો એનો પ્રભાવ 12 રાશિઓ પર પડે છે.

28 ડિસેમ્બરે બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે.

વૃશ્ચિક રાશિમાં બુધની મુલાકાત ધન અને વૈભવના કારક ગ્રહ શુક્ર સાથે થશે.

આ સંદર્ભમાં, નવા વર્ષનો પ્રથમ મહિનો ઘણી રાશિઓ માટે ફળદાયી રહેશે.

બુધ એક રાશિમાં 27 દિવસ સુધી રહે છે.

નવા વર્ષના પ્રથમ મહિનામાં 6 રાશિઓ માટે ધનલાભની પ્રબળ સંભાવના છે.

આ 6 રાશિઓ વૃષભ, કર્ક, સિંહ, કન્યા, ધનુ, તુલા છે, જેમને લાભ થશે.

નોકરી, આર્થિક લાભ, પારિવારિક સુખ, કારકિર્દી વગેરે સંબંધિત સમસ્યાઓનું સમાધાન મળશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)