બુધ લગાવી દેશે આ જાતકોની કિસ્મતમાં ચાર-ચાંદ

ગ્રહોના રાજકુમાર બુધ 19 જુલાઈના રોજથી ચંદ્રની રાશિમાં બિરાજશે.

બુધના ગોચરથી અમુક રાશિઓને પ્રોફિટ તો અમુક રાશિઓએ નુકસાન ભોગવવું પડી શકે છે.

આવનારા 18 દિવસ બુધ કર્ક રાશિમાં ગોચર કરશે. તો ચાલો જાણીએ કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે.

કર્ક: તમારા દ્વારા બનાવવામાં આવેલ દરેક વ્યૂહરચના સફળતાના પગથિયાં ચૂમશે. તમારે કામ માટે મુસાફરી કરવી પડી શકે છે.

MORE  NEWS...

260 દિવસ આ રાશિઓ પર મહેરબાન રહેશે ધનનો કારક શુક્ર, ધન-સંપત્તિમાં થશે અપાર વધારો

આ રાશિઓના ભાગ્યના તાળા ખોલી દેશે અષાઢ અમાસ, મળશે ખજાનો; ચમકશે ભાગ્ય

15 નવેમ્બર સુધી આ 8 રાશિઓએ સાવધાન રહેવું, થઇ શકે છે મોટી ઉથલ-પાથલ

સ્વાસ્થ્ય સારું રહેશે. સ્વસ્થ આહાર લેતા રહો. ધંધામાં અટકેલા પૈસા પાછા મળી શકે છે.

મિથુન: નાણાકીય સમસ્યાઓ દૂર થવા લાગશે. વેપારમાં પૈસાને લઈને તણાવની સ્થિતિનો અંત આવશે.

તમારી સમજણથી તમે તમારા પ્રદર્શનમાં પણ સુધારો કરશો. તમારા જીવનસાથીને સમય આપો.

કન્યા: સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ અભ્યાસ પર વધુ ધ્યાન આપશે. સારા આયોજનથી તમે વેપારમાં નફો મેળવી શકો છો.

તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જંક ફૂડ ખાવાનું ટાળો. આર્થિક લાભ થવાની સંભાવના છે. માતાનું ધ્યાન રાખો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

260 દિવસ આ રાશિઓ પર મહેરબાન રહેશે ધનનો કારક શુક્ર, ધન-સંપત્તિમાં થશે અપાર વધારો

આ રાશિઓના ભાગ્યના તાળા ખોલી દેશે અષાઢ અમાસ, મળશે ખજાનો; ચમકશે ભાગ્ય

15 નવેમ્બર સુધી આ 8 રાશિઓએ સાવધાન રહેવું, થઇ શકે છે મોટી ઉથલ-પાથલ