કન્યા રાશિમાં બુધ કરશે પ્રવેશ, આ જાતકો માટે સમય વરદાન સમાન 

બુધ ગ્રહને ગ્રહોનો રાજકુમાર પણ કહેવામાં આવે છે.

1 ઓક્ટોબરના રોજ 9.21 મિનિટ પર રાત્રે બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે.

આ ગોચરની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે.

મેષ: મેષ રાશિના જાતકોને બીમારીથી છુટકારો મળશે, પરંતુ શત્રુઓની માત્રા વધશે.

કર્ક: ભાઈઓ સાથે સબંધ સારા રહેશે. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. 

સિંહ: ધનની વૃદ્ધિ થશે, વેપારમાં ઉન્નતિ થશે.

કન્યા: કન્યા રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા: તુલા રાશિના જાતકોને બુધ સારું ફળ આપશે.

વૃશ્ચિક: તમારા લાભમાં વૃદ્ધિ થશે. વેપારમાં ઉન્નતિ થશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)