50 વર્ષ બાદ એકસાથે ઉદય થશે ગુરુ-શુક્ર, આવશે આ રાશિઓના 'અચ્છે દિન'
પોતાની રાશિમાં પ્રવેશ કરશે મંગળ, 1 જૂનથી થશે આ રાશિઓને ફાયદો જ ફાયદો
ભીડથી અલગ રીતે વિચારશે અને નેતૃત્વ તરફ પગલાં ભરશે. પ્રવાસની પણ સંભાવના છે.
સિંહ: તમારો આત્મવિશ્વાસ વધશે. કરિયર માટેની યોજનાઓ સફળ થવાની સંભાવના છે. કામ કરનારા લોકોને મહેનતનું ફળ મળશે.
તમારા કામની પ્રશંસા થશે અને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. વિદ્યાર્થીઓ સફળ થશે. આવકના નવા સ્ત્રોત પણ બનશે.
કર્ક: કારકિર્દીમાં રચનાત્મક કુશળતા મજબૂત થશે. રચનાત્મક પ્રવૃત્તિઓમાં વધુ રસ રહેશે. કાર્યસ્થળ પર તમને સહયોગ મળશે.
ઘણા કાર્યો પૂર્ણ કરીને તમે સામાજિક ક્ષેત્રે પણ સન્માન અને ઓળખ મેળવી શકશો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.