800 બાળકોનો પિતા છેઆ બળદ, જોવા  માટે ભેગી થાય છે પબ્લિક

બિકાનેર જિલ્લામાં એક સૌથી મોટી ગૌશાળા છે.

જ્યાં ચાર હજારથી વધુ ગાયો રહે છે.

આ ગૌશાળા લગભગ 300 વીઘા જમીનમાં ફેલાયેલી છે.

આ ગૌશાળામાં એક બળદ છે, જેને આ ગૌશાળાનો રાજા કહેવામાં આવે છે.

આ બળદ અત્યાર સુધીમાં 800 બાળકોનો પિતા બની ગયો છે.

બળદ પોતાનાં વાડામાં જાતે જ જાય છે અને તેના વાડાના દરવાજા જાતે ખોલે છે.

ગોશાળાના લોકોએ તેનું નામ સિદ્ધાર્થ રાખ્યું.

સુશીલે જણાવ્યું કે આ બળદ રાઠી જાતિનો છે અને તેની ઉંમર 15 વર્ષ છે.

આ બળદનો જન્મ આ ગૌશાળામાં થયો હતો, તેની ઉંચાઈ સાડા પાંચથી છ ફૂટ છે.