ગરમા-ગરમ ખાવામાં બળી ગઈ જીભ?

ઘણાં લોકોને એકદમ ગરમાગરમ ખાવા-પીવાનું પસંદ હોય છે. 

પરંતુ, ક્યારેક ગરમ વસ્તુ ખાવા કે પીવાના કારણે જીભ બળી જાય છે.

જીભ શરીરનું સૌથી સંવેદનશીલ અંગ છે.

જીભ પર એક નાનકડો કટ અથવા જો તે બળી જાય તો તે ખૂબ જ પીડાદાયક બની શકાય છે.

MORE  NEWS...

મચ્છરોના ત્રાસનો ખુલી ગયું રાઝ! 1, 2 નહીં એક સાથે 500 ઈંડા મૂકે છે માદા મચ્છર

કિન્નર કોના નામનું લગાવે છે સિંદૂર? જાણો તેની પાછળનું ચોંકાવનારું કારણ

રેલવે ટ્રેકનું લોખંડ ચોરવું એટલે લોઢાના ચણાં ચાવવા! 'ખતરો કે ખિલાડી' રમવા જેટલું છે રિસ્ક

ખાવાનું જોઈને ઉત્સાહિત બનશો નહીં અને ગરમાગરમ ખાવાનું ટાળો.

પરંતુ, સામાન્ય રીતે દરેક વ્યક્તિને ગરમ ખોરાક ખાવાનું પસંદ હોય છે.

ઉતાવળે ગરમ ખોરાક ખાવાથી જીભ બળી જાય છે. જેના કારણે જીભ બે-ત્રણ દિવસ સુધી તે સ્વાદની ભાવના ગુમાવી દે છે.

બળી ગયેલી જીભની બળતરા દૂર કરવા માટે એક સરળ રસ્તો એ છે કે ઠંડુ પાણી પી લો.

ઠંડુ પાણી જીભના સોજાને દૂર કરે છે અને તેની સંવેદનશીલતા પાછી લાવે છે. 

જો તમારી પાસે આઇસ ક્યુબ્સ હોય, તો તેને તમારી જીભ પર ઘસો. તેનાથી તમને રાહત મળશે.

એલોવેરા જેલ જીભ માટે બોડી પ્રોટેક્ટર તરીકે કામ કરે છે. તે દુખાવામાં પણ ઝડપી રાહત આપે છે. 

MORE  NEWS...

શાનદાર રોકાણ! 200 રુપિયામાં બનાવ્યા 38 કરોડ

આ દિવસે ધરતીનો આવશે અંત! NASAએ જાહેર કરી તારીખ

મીડિયમ સાઇઝ પિઝાના ભાવમાં વિદેશ ફરશે આ છોકરી, માણશે ફેમિલી વેકેશન!