ઘરની ખાલી છતથી કરો લાખોની કમાણી!

ઘણીવાર એવું થાય છે કે લોકો નોકરીથી પરેશાન થઈને લોકો બિઝનેસ કરવાનું વિચારે છે.

પરંતુ, બિઝનેસ કરવા માટે સામાન્ય રીતે રોકાણની સાથે જગ્યાની પણ જરૂર હોય છે. 

બિઝનેસની આ 4 રીતે તમે ઘરની ખાલી છત પરથી શરૂ કરી શકો છો.

જે બિઝનેસ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને ગામ અથવા શહેર ગમે ત્યાં કરી શકાય છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ચાલો જાણીએ શાનદાર નફો કરાવતા આ બિઝનેસ વિશે.

તમે તમારી ખાલી છતને સોલર પ્લાન્ટમાં બદલી શકો છો. તેનાથી કમાણી માટે તમે તમારા વિસ્તારની ડિસ્કૉમને સંપર્ક કરી શકો છો અને તેને વીજળી આપી શકે છે. 

તમે તમારી છતને મોબાઈલ કંપનીને ટાવર લગાવવા માટે પણ આપી શકો છો. જેના માટે કંપની તમને ભાડા રૂપે સારી રકમ આપશે. 

ટેરેસે ફાર્મિંગનો સીધો અર્થ છે છત પર ખેતી કરવાનું. જો તમારા ઘરની મોટી છત છે અને તે સામાન્ય રીતે કોઈ કામ નથી આવતી તો ત્યાં તમે ખેતી કરી શકો છો. 

જો તમારૂ ઘર શહેરના કોઈ પોપ્યુલર વિસ્તારમાં છે અથવા કોઈ એવી જગ્યા પર છે જે દૂરથી દેખાય છે, તો તમે તમારી છત પર હોર્ડિંગ્સ અથવા બેનર લગાવીને પણ પૈસા કમાઈ શકો છો. 