શું બટર ખાવાથી ઘટશે ચરબી? જાણો કેવી રીતે

ઘણા લોકો એવું માને છે કે, બટર ખાવાથી શરીરનું વજન વધે છે. 

પરંતુ, શું ખરેખર બટર ખાવાથી શરીર વધે છે?

બટરમાં ઘણા પોષક તત્વો રહેલાં હોય છે.

બટર એક સ્વાદિષ્ટ અને હાઈ-કેલરી ડેરી પ્રોડક્ટ છે. 

જ્યારે વધારે વજન ઘટાડવું હોય તો, થોડા પ્રમાણમાં બટર ખાવાથી શરીરને જરુરી પોષણ મળે છે.

વજન ઘટાડવા માટે વનસ્પતિ તેલથી બનેલું અને ડેરી મુક્ત બટરનું સેવન કરો.

જોકે બટર અને હાઈ કેલેરીવાળા ખોરાકનું એકદમ ઓછી માત્રામાં સેવન કરો. 

બટરમાં ફેટી એસિડ હોય છે. જે શરીરની ચરબીને વધારતું નથી.

માખણ શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને વજન નિયંત્રણ કરવામાં મદદ કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)