હવે 200 રુપિયામાં ખરીદો ગેસ સિલિન્ડર

14.2 કિલો ગ્રામમનો સિલિન્ડર બુક કરાવવા માટે તમારે 1200 રુપિયા ચુકવવા પડે છે.

પરંતુ, તમે કોમ્પોઝિટ સિલન્ડર પણ ખરીદી શકો છો જેની કિંમત 850 રુપિયા છે.

પરંતુ, તેમાં માત્ર 10 કિલો ગેસ જ તમને મળશે. 

આ સાથે 5 કિલોના ગેસ સિલિન્ડર પણ બજારમાં ઉપલબ્ધ છે

જેની કિંમત પણ ખૂબ જ ઓછી છે. આ સાથે 5 કિલો ગેસનું સિલિન્ડર ખરીદવું પણ ખૂબ જ સરળ છે. 

આ સિલિન્ડરનો ગેસ કનેક્શન સાથેકોઈ સંબંધ નથી. તમે સીધું પણ તેને ખરીદી શકો છો.  

પરંતુ, હવે બજારમાં નવા ગેસ સિલિન્ડર પણ આવી ગયાં છે. 

ઈન્ડિયન ઓઈલના મુન્ના નામથી 2 કિલોના ગેસ સિલિન્ડર બજારમાં આવી રહ્યા છે. 

જેની કિંમત 200 રુપિયાથી પણ ઓછી હશે તેવી સંભાવના છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો