દિવાળી પર ચાર-ચાંદ લગાવી શકે આ 10 શેર, મૂહુર્ત ટ્રેડિંગમાં ખરીદી લેજો

ICICI Bank- SBI સિક્યોરિટીઝે આ બેંકિંગ શેર પર દાવ લગાવવાની સલાહ આપી છે. હાલ શેર 936.55 રૂપિયા પર છે. બ્રોકરેજે શેર માટે 1,081 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. 

મારુતિ સુઝુકી ઈન્ડિયા- હાલ આ શેર 10,310 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.  SBI સિક્યોરિટીઝે 1 વર્ષ માટે 12,000 રૂપિયાની લક્ષ્ય કિંમતે આ શેર ખરીદવાની સલાહ આપી છે. 

અલ્ટ્રાટેક સિમેન્ટ- હાલ આ શેર 8686.20 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.  SBI સિક્યોરિટીઝે 1 વર્ષ માટે 9,800 રૂપિયાની લક્ષ્ય કિંમતે આ શેર ખરીદવાની સલાહ આપી છે. 

પોલિકેબ ઈન્ડિયા લિમિટેડ- હાલ આ શેર 5121.10 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.  SBI સિક્યોરિટીઝે 1 વર્ષ માટે 5,877 રૂપિયાની લક્ષ્ય કિંમતે આ શેર ખરીદવાની સલાહ આપી છે. 

કલ્યાણ જ્વેલર્સ લિમિટેડ- હાલ આ શેર 345.75 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.  SBI સિક્યોરિટીઝે 1 વર્ષ માટે 364 રૂપિયાની લક્ષ્ય કિંમતે આ શેર ખરીદવાની સલાહ આપી છે. 

MORE  NEWS...

દિવાળીના શુભ અવસરે રોકાણકારોને 17 બોનસ શેર આપશે IT કંપની, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ ફાઈનલ

1 શેર પર 75 રૂપિયા ડિવિડન્ડ જોઈતું હોય તો દિવાળીએ ખરીદી લો આ શેર, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ જાહેર

ધનતેરસ કે દિવાળી પર સોનું ખરીદવું હોય તો અહીં પહોંચી જાવ, 25 ટકા ડિસ્કાઉન્ટની સાથે સોનાનો સિક્કો ફ્રીમાં મળશે

પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ-  હાલ આ શેર 561 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.  SBI સિક્યોરિટીઝે 1 વર્ષ માટે 633 રૂપિયાની લક્ષ્ય કિંમતે આ શેર ખરીદવાની સલાહ આપી છે. 

ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડ- હાલ આ શેર 796 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.  SBI સિક્યોરિટીઝે 1 વર્ષ માટે 988 રૂપિયાની લક્ષ્ય કિંમતે આ શેર ખરીદવાની સલાહ આપી છે. 

MRS બેકવર્ડ ફૂડ સ્પેશિયાલિટિસ લિમિટેડ- હાલ આ શેર 1,220 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.  SBI સિક્યોરિટીઝે 1 વર્ષ માટે 1,358 રૂપિયાની લક્ષ્ય કિંમતે આ શેર ખરીદવાની સલાહ આપી છે. 

કોલ્ટે પાટિલ ડેવલપર્સ લિમિટેડ- હાલ આ શેર 485.50 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.  SBI સિક્યોરિટીઝે 1 વર્ષ માટે 570 રૂપિયાની લક્ષ્ય કિંમતે આ શેર ખરીદવાની સલાહ આપી છે. 

ગુડલક ઈન્ડિયા લિમિટેડ- હાલ આ શેર 892 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.  SBI સિક્યોરિટીઝે 1 વર્ષ માટે 1,072 રૂપિયાની લક્ષ્ય કિંમતે આ શેર ખરીદવાની સલાહ આપી છે. 

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.