HDFC Bank- આ બેંકિંગ શેરને 1,500 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ છે. આમાં 1,368 રૂપિયા પર સ્ટોપલોસ મૂકવું જોઈએ. શોર્ટ ટર્મમાં 5.6 ટકા જેટલું રિટર્ન મળી શકે છે.
રેન ઈન્ડસ્ટ્રીઝ- આ શેરને 240 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ છે. આમાં 175 રૂપિયા પર સ્ટોપલોસ મૂકવું જોઈએ. આમાં શોર્ટ ટર્મમાં 19 ટકા જેટલું રિટર્ન મળી શકે છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો