ટૂંકાગાળામાં મોટી કમાણી કરવા માટે ખરીદી લો આ શેર્સ
HDFC સિક્યોરિટીઝના સીનિયર ટેકનિકલ એન્ડ ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રજનીએ આપેલા આ 3 શેર્સમાં શોર્ટ ટર્મમાં સારી કમાણી થઈ શકે છે.
બેંક ઓફ મહારાષ્ટ્ર- આ શેરમાં ખરીદીની સલાહ છે. તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈસ 44.30 રૂપિયા છે. આમાં 41 રૂપિયા પર સ્ટોપલોસ લગાવવો પડશે.
આ શેરમાં ટાર્ગેટ પ્રાઈસ 48 રૂપિયા છે. શેરમાં આગામી 2-3 સપ્તાહમાં 8 ટકા કમાણીની શક્યતા છે.
કેનેરા બેંક- આ શેરમાં ખરીદીની સલાહ છે. તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈસ 360 રૂપિયા છે. આમાં 332 રૂપિયા પર સ્ટોપલોસ લગાવવો પડશે.
આ શેરમાં ટાર્ગેટ પ્રાઈસ 399 રૂપિયા છે. શેરમાં આગામી 2-3 સપ્તાહમાં 11 ટકા કમાણીની શક્યતા છે.
સન ફાર્મા- આ શેરમાં ખરીદીની સલાહ છે. તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈસ 1,136.9 રૂપિયા છે. આમાં 1,084 રૂપિયા પર સ્ટોપલોસ લગાવવો પડશે.
આ શેરમાં ટાર્ગેટ પ્રાઈસ 1214-1265 રૂપિયા છે. શેરમાં આગામી 2-3 સપ્તાહમાં 11 ટકા કમાણીની શક્યતા છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.