દિવાળી પર આ વસ્તુઓ ખાસ ખરીદવી, થશે મોટો લાભ

દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે.

આ વર્ષે રોશનીનો આ તહેવાર 12 નવેમ્બરે ઉજવવામાં આવશે.

આ દિવસે સવારે ઘર અને દુકાનની સફાઈ કરવી જોઈએ.

આ દિવસે ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે.

MORE  NEWS...

આ મસાલાને દૂધમાં મિક્સ કરીને પીવો, વધેલું સુગર પળવારમાં આવી જશે કંટ્રોલમાં

શું તમે જાણો છો દિવાળી અને લક્ષ્મી-ગણેશ પૂજા વચ્ચેનો તફાવત? 

ચશ્મા વિના નથી દેખાતું? આ ઉપાયથી ઉતરી જશે આંખના નંબર

કેટલીક વસ્તુઓ એવી હોય છે જેની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ દિવસે પૂજા માટે ચંદન, કુમકુમ, સિંદૂર, અબીર, નારિયેળ, ચોખા અને ગુલાલની ખરીદી કરવી જોઈએ.

દિવાળીના દિવસે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ દિવસે દેવી મહાલક્ષ્મીનું ચિત્ર ખરીદવું શુભ માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં દિવાળીના દિવસે મીઠાઈ અને ખાદ્યપદાર્થોની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.

MORE  NEWS...

આ ભેંસના દૂધમાંથી ખેતી જેટલી આવક, મહિનાની આટલી કમાણી

શું તમે પણ ટકલા થઈ રહ્યા છો? તો આ તેલનું મસાજ આપશે નવા વાળ

13 નહીં પણ આ તારીખે છે દિવાળી, 500 વર્ષ બાદ બની  દુર્લભ સંયોગ

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)