કોઈ વ્યક્તિ જો વર્લ્ડ ટૂર પર જાય છે તો તે કેટલા દેશ ફરી શકે?
4, 5, 6 કે 10 દેશ, આનાથી વધારે તો કદાચ કોઈ ફરી ન શકે.
પરંતુ લોકોને હવે અનોખા વર્લ્ડ ટૂર પર જવાનો મોકો મળી રહ્યો છે.
આ ટૂરમાં 10 નહીં પરંતુ 140 દેશ ફરવાનો મોકો છે.
ખાસ વાત તો એ છે કે, તેના માટે માત્ર તમારે એક ટિકિટ ખરીદવી પડશે.
MV Lata Cruise દ્વારા આ વર્લ્ડ ટૂર પૂરુ થશે.
આ 3 વર્ષના સફલમાં તમે 7 મહાદ્વીપોના 140 દેશોની સફર કરશો.
આ ક્રૂઝ 1 નવેમ્બર 2023ના રોજ ઈસ્તાંબુલથી પોતાનો સફલ આરંભશે.
તેના માટે વાર્ષિક દરે 2 લોકોનું ભાડું 63 લાખ 78 હજાર 523 રૂપિયા છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.