પોલિકેબ- બ્રોકરેજે આ શેર ખરીદવાની સલાહ આપી છે. આગામી 12 મહિનામાં આ શેર રૂ. 1570 સુધી જઈ શકે છે. 25 જાન્યુઆરી 2024ના રોજ આ શેરની કિંમત 1015 રૂપિયા હતી. આ રીતે તેમાં 55 ટકા વળતર મળવાની સંભાવના છે.
Ashok Leyland- બ્રોકરેજે આ શેર ખરીદવાની સલાહ આપી છે. 25 જાન્યુઆરી, 2024ના રોજ આ શેર રૂ. 169 પર બંધ થયો હતો. શેરખાને આ શેરની કિંમત 221 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આ રીતે, તમે ભવિષ્યમાં સ્ટોકમાં 31 ટકા વળતર મેળવી શકો છો.
Pidilite- 25 જાન્યુઆરી, 2024ના રોજ પિડિલાઇટના શેર રૂ. 2590ના સ્તરે બંધ થયા હતા. બ્રોકરેજે તેની લક્ષ્ય કિંમત 2990 નક્કી કરી છે. આ રીતે, તમે આગામી ગણતંત્ર દિવસ સુધી આ શેરમાં 15 ટકા વળતર મેળવી શકો છો.
શેરખાનના ટોપ પિક્સમાં બજાજ ઓટોના શેરનો પણ સમાવેશ થાય છે. બજાજ ઓટોના શેર માટે બ્રોકરેજની લક્ષ્ય કિંમત રૂ 8532 છે. 25 જાન્યુઆરી, 2024ના રોજ શેરની કિંમત 7590 રૂપિયા હતી.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો