ગરીબોને પણ અમીર બનાવતો બિઝનેસ!

દેશમાં વાહનોની રિપેરિંગથી લઈને ડિઝાઈનિંગ સુધીના બિઝનેસની ખૂબ મોટી માંગ છે. 

પરંતુ તમે વાહનોની સાફ-સફાઈ કરીને પણ રૂપિયા કમાઈ શકો છો. 

ઓછી મૂડીમાં શરૂ થતો આ બિઝનેસમાં જોરદાર નફો થઈ શકે છે. 

MORE  NEWS...

દિવાળીના શુભ અવસરે રોકાણકારોને 17 બોનસ શેર આપશે IT કંપની, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ ફાઈનલ

1 શેર પર 75 રૂપિયા ડિવિડન્ડ જોઈતું હોય તો દિવાળીએ ખરીદી લો આ શેર, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ જાહેર

ધનતેરસ કે દિવાળી પર સોનું ખરીદવું હોય તો અહીં પહોંચી જાવ, 25 ટકા ડિસ્કાઉન્ટની સાથે સોનાનો સિક્કો ફ્રીમાં મળશે

કાર વોશિંગના બિઝનેસમાં 70 ટકા સુધી બચત થઈ શકે છે. 

આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે 1500 વર્ગ ફૂટની જગ્યાની જરૂર પડે છે. 

2 વર્કર અને પ્રેશનવાળા પાણીના મશીનથી તમારું કામ શરૂ થઈ જશે. 

6 લાખ રૂપિયાના ખર્ચની સાથે કાર વોશિંગ સેન્ટર શરૂ થઈ જાય છે. 

રોજ 20 ગાડીઓ પણ ધોવા માટે મળી જાય, તો તમને આરામ 3,000 રૂપિયાની કમાણી થઈ જશે. 

વાહનોની સંખ્યા વધવા પર આવક પણ તેટલી જ તેજીથી વધશે. 

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.