આ બીજમાં એમીગડાલિન નામનો પદાર્થ હોય છે, જેમાંથી સાયનાઈડ બને છે.
સફરજનના બીજ પર એક સ્તર છે, જે પેટ દ્વારા પચવામાં આવતા પદાર્થોથી બેઅસર છે.
આવી સ્થિતિમાં સફરજનના બીજ ચાવવા અને ખાવાથી નુકસાન થઈ શકે છે.
બીજ ચાવવાથી એમીગડાલિન બહાર આવે છે, જે સાયનાઈડ ઉત્પન્ન કરે છે.
એકાદ બીજથી કંઈ નહીં થાય, પરંતુ વધારે ખાવાથી મોત પણ થઈ શકે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.